ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Monday, September 04, 2006

નૈને નૈન મળે જ્યાં છાના....


Upload music at Bolt.

આજે શ્રી કૃષ્ણ દવે નો જન્મદિવસ.. એટલે મારી ઘણી ઇચ્છા હતી કે વાંસલડી.કોમ ની mp3 કશે થી મળે તો એને આજે ટહુકા પર મુકું. પણ પ્રયત્ન હાલ પૂરતો તો સફળ નથી થયો... તમારી કોઇ પાસે એ ગીત હોય અને મને મોકલી શકો તો આભારી રહીશ.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home