મારી સંગીતની દુનિયાની એક ઝલક
Upload music at Bolt.કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે,એ ઝેર પણ ગમે છે મારણ મને ગમે છે.દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.'ઘાયલ', મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.( આ ગઝલના બધા શેર મોરપિચ્છ પર )
posted by Jayshree @ 3:16 AM
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home
Presently I am working as Audit and Tax Professional in a mid-sized CPA firm in Santa Monica, USA.
View my complete profile
Subscribe toPosts [Atom]
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home