એક અકેલા ઇસ શહેર મેં.....
અમેરિકા આવતા દરેક વ્યક્તિની જેમ હું પણ ઘણાં સપનાઓ લઇને અહીં આવી'તી. (જે ઇશ્વરકૃપાથી હજુ પણ ટકી રહ્યા છે). સેન ફ્રાન્સિસ્કોમાં રહેવાની ખરેખર મઝા આવી. શરુઆતમાં જ્યારે ટ્વિન પીક્સ પર આવેલા ઘર દૂર દૂરથી પણ દેખાતા, ત્યારે હંમેશા 'દો દિવાને..' ગીતના આ શબ્દો યાદ આવતા.
ઇન ભુલ-ભુલૈયા ગલિયોંમેં, અપના ભી કોઇ ઘર હોગા..
અંબર પે ખુલેગી ખિડકીયાં, ખિડકી પે ખુલા અંબર હોગા..
( ટ્વિન પીક્સ એટલે એસ.એફ. નો એ ટેકરો, જેના પરથી આખું શહેર દેખાય. સેન ફ્રાન્સિસ્કોમાં આમ પણ મોંઘવારી ઘણી, અને ટ્વિન પીક્સ પર ઘર એટલે સેન ફ્રાન્સિસ્કોના સૌથી મોંઘા ઘર. )
ભણવાનું પુરું થયું, અને હવે નોકરી માટે એસ.એફ. છોડીને જવું પડે છે. નવું શહેર, નવી નોકરી, થોડો ડર.. અને એ જ સપનાંઓ...
ઘણાં દિવસથી એ નવા શહેરમાં ઘર શોધું છું.. તો વારંવાર આ ગીત યાદ આવે છે.
4 Comments:
સુંદર ગીત !!!
આપના સમણાંઓ સાકાર થાઇ એવી આશા સહ !!!
Ek Akele is Shaher me,
Raat me aur dopaahar me,
Aaboodana dhundhta hai, ashiyaana dhundhta hai.
આપણા જીવનનુંયે કૈંક આવું જ છે ને?!!
Good Luck for your home-hunting...
ખુબ જ સરસ બ્લોગ બનાવ્યો છે તમે!!
Good Luck With it!! :)
..a geet sambhdi ne j e badha j divso yaad avi gya jyare e film joi hati..a j geet no pahelo bhag RUNA LAILA ane BHUPENDRA nu gayel do diwane...jab tare zamin par chalte hai..pan ekdam fine che jo apni pase hoy to jarur muksho a blog par...
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home