મારી સંગીતની દુનિયાની એક ઝલક
Upload music at Bolt.કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છુંલાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઉભો છુંઆ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતુંતું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઉભો છુંસમઝાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ધેલુંજાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઉભો છુંજોયા છે ઘણાંને મેં 'ઘાયલ', આ ટોચેથી ફેંકાઇ જતાએકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઉભો છું
posted by Jayshree @ 10:53 PM
ઘાયલ સાહેબ ના સુંદર શબ્દો ને શ્રી મનહર ઉધાસે કંઠ પણ સરસ આપ્યો છે. આભાર...
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home
Presently I am working as Audit and Tax Professional in a mid-sized CPA firm in Santa Monica, USA.
View my complete profile
Subscribe toPosts [Atom]
1 Comments:
ઘાયલ સાહેબ ના સુંદર શબ્દો ને શ્રી મનહર ઉધાસે કંઠ પણ સરસ આપ્યો છે.
આભાર...
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home