ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Tuesday, August 01, 2006

મોર બની થનગાટ કરે...

(આજે તો મારા ટહુકા પર સંભળાશે મોરનો ટહુકો)

ગાયક : ચેતન ગઢવી
આલ્બમ : લોકસાગરનાં મોતી


Upload music at Bolt.

આમ તો હું આ ગીત મુકવામાં મોડી કહેવાઉં. કારણ કે ગીત શરુ થાય છે આ શબ્દોથી : ".. આવ્યો ઘઘૂમી અષાઢ".
અને અષાઢ મહિનો પૂરો થઇને શ્રાવણ આવ્યા ને ય અઠવાડિયું થયું. પણ આજ કલ ગુજરાતમાં મેધરાજાએ મહેર કરી છે, તો સ્હેજે આ ગીત યાદ આવી ગયું.

2 Comments:

At 8/02/2006 12:04:00 AM , Anonymous અમિત પિસાવાડિયા said...

ગીત સાંભળી ને મન મોર બની થનગનાટ કરે એવુ રુડુ ગીત છે. અને ગઢવીભાઇ નો તો રાગ જ નીરાળો હોય !!! ભાઇ ભાઇ .....

 
At 8/02/2006 12:01:00 PM , Blogger manvant said...

ભાઈ ભાઈ !!!!!!!!!!!
રંગ આણ્યો ગઢવી બાપુએ !

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home