મારી સંગીતની દુનિયાની એક ઝલક
Upload music at Bolt.થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, કણબીની છોકરીએ પાળ્યો રે મોર, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે... એણે પાંચીકા અમથા ઉલાળ્યા, પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા, કાળજળું કાચુંને રેશમનો ભાર, એલ ઘેલ પાંપણમાં નવસેરો હાર, હાર ઝુલ્યા કરે... મોર ટહુકા કરે... મોરપીંછાની વાત પછી ઉડી, એક સાતમે પાતાળ જઇ બૂડી,ઉગમણી કેડીને આથમણાં ગીત, નીચી તે નજરું ને ઉંચી તે ભીંત, ભીંત ઝૂલ્યા કરે... મોર ટહુકા કરે... પછી ડૂમો ઓઢીને રાત સૂતી, બેઉ આંખો અંધારામાં ખૂંપી, સૂનમૂન ફાનસમાં અજવાળા કેદ, નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ, ભેદ ખૂલ્યાં કરે... મોર ટહુકા કરે...
posted by Jayshree @ 11:30 PM
એક વાર ટહૂક્યો હતો હૈયાને છાપરે,જીન્દગી તે પછી મોર પિચ્છ બની. વફા
સુંદર ગીત !!!
વિનોદભાઈ,મારું ગામડું તમે જીવતું રાખો છો....સાલું,જાનપદી પણું જેના શરીરમાં લોહીની જગાએ ગામડું વહેતું હોય તેનું જ..
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home
Presently I am working as Audit and Tax Professional in a mid-sized CPA firm in Santa Monica, USA.
View my complete profile
Subscribe toPosts [Atom]
3 Comments:
એક વાર ટહૂક્યો હતો હૈયાને છાપરે,
જીન્દગી તે પછી મોર પિચ્છ બની.
વફા
સુંદર ગીત !!!
વિનોદભાઈ,મારું ગામડું તમે જીવતું રાખો છો....સાલું,જાનપદી પણું જેના શરીરમાં લોહીની જગાએ ગામડું વહેતું હોય તેનું જ..
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home