ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Monday, October 16, 2006

રામદેવપીર નો હેલો..

Get music codes at Bolt.

3 Comments:

At 10/17/2006 09:35:00 AM , Anonymous Anonymous said...

વાહ જયશ્રી વાહ ... મઝા આવી ગઈ..

કેટલા વખતે "હેલા" ની રમઝટ માણવા મળી.

આવું નવિન આપતી રહેજે.

અજય.

At 10/18/2006 02:20:00 AM , Anonymous પિનાકિન લેઉવા said...

વાહ જયશ્રી વાહ ...આમ તો ઘણા સમય થી તમારી સંગીતની દુનિયાની મઝા માણુ છુ.પણ આજે તો ખરેખર મઝા આવી ગઈ..તમે ખરેખર કંઇક નવું આપો જ છો.ઘણા વરસો પછી "હેલા" ની રમઝટ માણવા મળી. અને આખરે કોમેંટ લખવાની પણ ઇચ્છા થઇ.
મારી એક ગુજરાતી તરીકે ની ખુબ ખુબ શુભેચ્છાઓ
પિનાકિન લેઉવા-ગાંધીનગર

અજય.

At 10/18/2006 02:31:00 AM , Anonymous પિનાકિન લેઉવા said...

વાહ જયશ્રી વાહ ...આમ તો ઘણા સમય થી તમારી સંગીતની દુનિયાની મઝા માણુ છુ.પણ આજે તો ખરેખર મઝા આવી ગઈ..તમે ખરેખર કંઇક નવું આપો જ છો.ઘણા વરસો પછી "હેલા" ની રમઝટ માણવા મળી. અને આખરે કોમેંટ લખવાની પણ ઇચ્છા થઇ.
મારી એક ગુજરાતી તરીકે ની ખુબ ખુબ શુભેચ્છાઓ
પિનાકિન લેઉવા-ગાંધીનગર
priykant@blogspot.com

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home