મારી સંગીતની દુનિયાની એક ઝલક
Get music codes at Bolt.મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી બજાવતા રે લોલ.હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ ઓઢણ અંબર વીસરી રે લોલ.હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ, ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ.સાગ રે સીસમની મારી વેલડી રે લોલ નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલઅમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલમેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલહું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલમને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલહું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ ચારેય દિશે તે નજર ફેરતી રે લોલમેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલમારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ મીઠી તે મોરલી વગાડતા રે લોલ
posted by Jayshree @ 8:08 PM
Dear Jayshree,I found your blog from my friend of 1959.We are reconnected after 57 years !!Suresh lives with his family in Arlington,Tx and We live in Boston, Ma.The bloggers World made us all connected.I am enjoying your selection of songs and wish you the best for future production.
સુંદર ગીત ! મારુ પ્રિય પણ. એક પંક્તિ મા જરા ફર્ક દેખાયો તો જણાવુ છુ. મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલકોળિયો ભરાવું જમણા હાથનો રે લોલતેમા મારા ખ્યાલ થી "કોળિયો જમાડુ જમણા હાથ નો રે લોલ " આવે છે. આભાર.
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home
Presently I am working as Audit and Tax Professional in a mid-sized CPA firm in Santa Monica, USA.
View my complete profile
Subscribe toPosts [Atom]
2 Comments:
Dear Jayshree,
I found your blog from my friend of 1959.We are reconnected after 57 years !!
Suresh lives with his family in Arlington,Tx and We live in Boston, Ma.
The bloggers World made us all connected.
I am enjoying your selection of songs and wish you the best for future production.
સુંદર ગીત ! મારુ પ્રિય પણ.
એક પંક્તિ મા જરા ફર્ક દેખાયો તો જણાવુ છુ.
મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ
તેમા મારા ખ્યાલ થી
"કોળિયો જમાડુ જમણા હાથ નો રે લોલ "
આવે છે.
આભાર.
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home