મારી સંગીતની દુનિયાની એક ઝલક
Get music codes at Bolt.સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ... આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી.. વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી.. કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..
posted by Jayshree @ 9:13 PM
મજા આવી ગઈ.... નાનપણમાં ઘણાં ગુજરાતી ચલચિત્રો જોયાં હતાં... કદાચ એ ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો... હવે તો ગુજારાતી ફિલ્મો જોવાનો વિચાર પણ નથી કરાતો... આ ગીત અને આવા અનેક ગીતો વડે વારંવાર અમારા બાળપણના ભીડાયેલાં દ્વારના આગળા તમે ખોલી આપો છો એ બદલ આપનો કેટલો આભાર માનું, જયશ્રી?...
Enjoyed!!!! Thank you.
BACHAPAN YAAD AVI GAYU..JYARE A FILM JOI HATI...MENA GURJARI...A GEET THI MARI JANM BHUMI... MARI SCHOOL MARA E BADHA DIVSO YAAD AVI GAYA..TYARE TO SHREE USHA MANGESHKAR GUJARATI FILMO MA CHHAVAI GYA HATA...ANE MENA GURJARI A TO DAREK GEETO FINE CHHE..ARDHI RATLADIE MANE RE JAGADI....RAJIV ANE MALLIKA PAR FILMAVELU E GEET PAN YAAD AVI JAY CHHE...JO APNI PASE HOY TO E JARUR MUKSHO...
Nice site, good job..keep it up..enjoyed hearing a genuine and melodious piece of music..post more original bhajans, gujarati geet and ghazals..
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home
Presently I am working as Audit and Tax Professional in a mid-sized CPA firm in Santa Monica, USA.
View my complete profile
Subscribe toPosts [Atom]
4 Comments: