મારી સંગીતની દુનિયાની એક ઝલક
Upload music at Bolt.આંખોથી લઇશું કામ, હવે બોલવું નથીરૂપાળું એ એક નામ, હવે બોલવું નથીયૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતુંએવું મળ્યું ઇનામ, હવે બોલવું નથીપૂછો ના, પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તોચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથીલ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઇ ગઇશબ્દો હવે હરામ, હવે બોલવું નથી
posted by Jayshree @ 11:25 PM
An eye is the index of the soul. બોલશો નહીં, તો યે આંખો ઘણુંબધું કહી દેશે !કવિ બોલ્યા વિના કહી ચૂક્યા છે...આંખો વડે !આભાર !
હવે બોલવું નથી ... :) :) :)
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home
Presently I am working as Audit and Tax Professional in a mid-sized CPA firm in Santa Monica, USA.
View my complete profile
Subscribe toPosts [Atom]
2 Comments:
An eye is the index of the soul.
બોલશો નહીં, તો યે આંખો ઘણુંબધું કહી દેશે !કવિ
બોલ્યા વિના કહી ચૂક્યા છે...આંખો વડે !આભાર !
હવે બોલવું નથી ... :) :) :)
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home