મારી સંગીતની દુનિયાની એક ઝલક
Get music codes at Bolt.બંધ આંખોમાં શમણું સજી ગયું,મારું દિલ આજે મારું નથી રહ્યુંફૂલના પવનના, સાંજના પ્રણયના,મનના તરંગના, સૂરના સનમનારંગો સાતે કોઇ રંગી ગયું,મારું દિલ આજે મારું નથી રહ્યુંમહેકે શ્વાસોમાં ભીના ચમન,તારી સુગંધમાં ભાન ભૂલે છે મનછમછમ ઝાંઝર વાગે મધુરા,સરસર પાલવ સરકે અધૂરામારા ખોબામાં કમળ ખીલી ગયું,મારું દિલ આજે મારું નથી રહ્યુંહૈયાના દેશમાં તોરણ બંધાયાવ્હાલના ઉમંગના અવસર આવ્યાતેં એક અનોખી દુનિયા વસાવીમારા જીવનને સોળે શણગારીમારું ઘર આજે સ્વર્ગ બની ગયુંમારું દિલ આજે મારું નથી રહ્યું
posted by Jayshree @ 6:49 AM
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home
Presently I am working as Audit and Tax Professional in a mid-sized CPA firm in Santa Monica, USA.
View my complete profile
Subscribe toPosts [Atom]
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home