ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Monday, June 12, 2006

લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.

- ભગીરથ બ્રહ્મભટ્ટ.

4 Comments:

At 6/12/2006 09:11:00 PM , Blogger SV said...

Congratulations and welcome to the Gujarati blog world. - SV ( http://forsv.com/guju/ )

 
At 6/13/2006 03:56:00 AM , Blogger વિવેક said...

સોળ વરસનો ટહુકો કોરા કાગળ પર જેમ લથબથ દોરાય,

એમ આ બ્લોગ જગતમાં ઈચ્છું છું આપના રંગો રેલાય...

 
At 6/13/2006 06:31:00 AM , Blogger Jayshree said...

SV અને વિવેકભાઇ,

તમારો ખૂબ ખૂબ આભાર. I wish I can make some difference, somewhere.. with my efforts and support from all of you.

 
At 6/13/2006 03:58:00 PM , Blogger manvant said...

કોયલનો ટહૂકો અને મોરપિંછ ભારતીય જગતથી
ક્યાં અજાણ્યાં છે ? બન્ને સુખદ છે ને ?બ્લોગ સર્જક
ધન્યવાદને પાત્ર છે !વધુની આશા રાખીએ ?દિને
દિને યન્નવતામુપૈતિ તદેવ રૂપં રમણીયતાયા: !

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home